GB whatsapp in Gujarati 2018
આજના ટેક્નોલોજી યુગમા દરેક વ્યક્તિ એનંડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ કરે છે અને એકબીજા સાથે વાત કરવા માટે દરેક વ્યક્તિના મોબાઈલમાં વોટ્સએપ હોય જ છે. અને તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરતા હશો વોટ્સએપ એક એવી પ્રખ્યાત એપ્સ છે કે જેની મદદથી તમે કોઈપણ વ્યક્તિને મેસેજ ફોટો વિડિયો એપ્સ વગેરે મોકલી શકો છો અને સામેની વ્યક્તિ પાસેથી લઈ પણ શકો છો આમ વોટ્સએપને તો તમે જાણો જ છો પણ તમે ક્યાંક તો જી.બી (GB whatsapp in Gujarati) વોટ્સએપનુ નામ સાંભળ્યુ જ હશે અથવા તો ક્યાંક જોયુ હશે તો આ આર્ટીકલમાં આજે તમને જી.બી વોટ્સએપ વિશેની જાણકારી આપીશું કે જી.બી વોટ્સએપ શું છે અને જી.બી વોટ્સએપ કેવી રીતે ડાઉનલોડ કરવું.
What is GB whatsapp in Gujarati | જી.બી વોટ્સએપ શું છે ?
જી.બી વોટ્સએપ વોટ્સએપનું જ એક મોડેડ વર્શન છે જેને જીબી મોડ્સ ધ્વારા બનાવવામાં આવ્યું છે જી.બી વોટ્સએપના પ્રોગ્રામર અને ડેવલપર મિસ્ટર ઓમર છે જે દર મહિને જીબી વોટ્સએપને અપડેટ કરે છે અને તેમા નવા-નવા ફીચર્સ એડ કરે છે. જે ફીચર્સ તમને ઓરિજીનલ વોટ્સએપમાં નથી મળતા તેનાથી પણ વધારે ફીચર્સ તમને જી.બી વોટ્સએપમાં (whatsapp GB in Gujarati) આપેલા હોય છે.
જી.બી વોટ્સએપ (GB whatsapp download in Gujarati) તમને પ્લે-સ્ટોરમાં નહિ મળે કારણ કે આ વોટ્સએપને થર્ડ પાર્ટી એપ્સ ગણવામાં આવે છે. જો તમારે અત્યારનું લેટેસ્ટ જી.બી વોટ્સએપ ડાઉનલોડ કરવું હોય તો તમે ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીને કરી શકો છો. અને તેનો ઉપયોગ કરી શકો છો.
GB whatsapp Future in Gujarati | જી.બી વોટ્સએપના ફીચર્સ
વોટ્સએપ કરતા જી.બી વોટ્સએપમાં તમને ઘણા બધા વધારાના ફીચર્સ મળશે જેનો ઉપયોગ કરીને તમે અનુભવ કરી શકો છો પણ જી.બી વોટ્સએપમાં જે ફીચર્સનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે તે ફીચર્સની જાણકારી અમે તમને આપી રહ્યા છીયે તો ચાલો જાણી લઈએ જી.બી વોટ્સએપના (GB whatsapp latest version in Gujarati) ફીચર્સ વિશે.
- જી.બી વોટ્સએપમાં તમે મોબાઈલની સ્ક્રિન બંધ રાખીને પણ ૨૪ કલાક ઓનલાઈન રહી શકો છો.
- વોટ્સએપમાં માત્ર તમે લાસ્ટ સીન જ હાઈડ કરી શકતા હતા પણ જી.બી વોટ્સએપમાં ઓનલાઈન ટાઈપિંગ અને રેકોડિંગ સ્ટેટસને પણ હાઈડ કરી શકો છો.
- જી.બી વોટ્સએપમાં મેસેજ જોયા પછી જે સિંગલ અને વાદળી ડબલ ટીક (√√) થાય છે તેને પણ હાઇડ કરી શકો છો.
- જી.બી વોટ્સએપમાં દરેક સ્ટેટસ ડાઉનલોડ કરી શકો છો.
- જી.બી વોટ્સએપમાં ૩૦ સેકન્ડની જગ્યાએ ૭ મિનિટ સુધીનું સ્ટેટસ તમે મૂકી શકો છો.
- જી.બી વોટ્સએપમાં કોઈપણ વ્યક્તિની ચેટમાં પાસવર્ડ પણ સેટ કરી શકો છો અને પેટન રાખીને પણ ચેટને હાઈડ કરી શકો છો અને તમારા ખાનગી ડાટાને સુરક્ષીત રાખી શકો છો.
- જી.બી વોટ્સએપમાં તમને ઘણી બધી થીમ આપેલી છે તેમાંથી જે તમને યોગ્ય લાગે તે થીમને સેટ કરી શકો છો.
- જી.બી વોટ્સએપમાં ફોન્ટ સ્ટાઈલ પણ બદલી શકો છો અને ફોન્ટ સાઈઝ પણ સેટ કરી શકો છો.
- જી.બી વોટ્સએપમાં ૧૬ MB ની જગ્યાએ ૫૦ MB નો વિડિયો સેન્ડ કરી શકો છો
- જી.બી વોટ્સએપમાં કોઈપણ વ્યક્તિના મેસેજનો ઓટો રિપ્લે તમે આપી શકો છો એટલે કે માત્ર તમે ટાઈમ અને તમારો મેસેજ સેટ કરી દો એટલે તમે જે ટાઈમ સેટ કર્યો હશે એ ટાઈમે તમારો મેસેજ પહોંચી જશે.
- જી.બી વોટ્સએપમાં ૧૩૯ ની જગ્યાએ ૨૫૦ અક્ષરોનુ સ્ટેટસ મૂકી શકો છો.
- જી.બી વોટ્સએપમાં જ્યારે કોઈ વ્યક્તિ ઓનલાઈન થાય અથવા તો તેનો પ્રોફાઈલ ફોટો બદલે ત્યારે તરત જ એક પોપઅપ ધ્વારા ખબર પડે છે આ ફીચર્સ પણ તમે રાખી શકો છો જો તમે તમારુ ઓનલાઈન સ્ટેટસ હાઈડ કર્યુ હશે તો આ ફીચર્સ કામ નહિ કરે.
- જી.બી વોટ્સએપમાં કોઈપણ વ્યક્તિના વોઈસ કોલને તમે બ્લોક કરી શકો છો.
- મેસેજ ગયા પછી જે ટિક (√) થાય છે તેને પણ બદલી શકો છો એટલે કે તમે એપ્પલનુ હાઈકનુ ફેસબૂકનુ અથવા તો બીજુ કોઈપણ ટિક (√) લગાવી શકો છો.
- જી.બી વોટ્સએપનું આઈકોન એટલે કે લોગો પણ તમે બદલી શકો છો.
- જી.બી વોટ્સએપમાં હાઈ એટલે કે એચ.ડી ક્વોલિટિના ફોટો સેન્ડ કરી શકો છો.
- આ વોટ્સએપમાં તમે દરેક વ્યક્તિની ચેટમાં તમે અલગ-અલગ વૉલપેપર મૂકી શકો છો.
- જી.બી (GB whatsapp Future in Gujarati) વોટ્સએપના દરેક કલરને તમે જાતે બદલી શકો છો.
- જી.બી વોટ્સએપની દરેક ચેટમાં સર્ચ કરીને તમારો મેસેજ શોધી શકો છો.
- આ વોટ્સએપમાં ગ્રુપમાં કોને કેટલા મેસેજ મોકલ્યા એ પણ જોઈ શકો છો.
- દરેક વ્યક્તિની અલગ-અલગ પ્રાઈવેસી રાખી શકો છો.
- ડી.એન.ડી મોડનો ઉપયોગ કરી શકો છો એટલે કે આ મોડને એક્ટિવેટ કર્યા પછી તમારા મોબાઈલમાં ઈન્ટરનેટ ચાલુ હશે તો પણ કોઈ મેસેજ આવશે નહિ અને જશે પણ નહિ.
- વોટ્સએપમાં જેમ આપણે ૨૫૬ લોકોને એડ કરીને ગ્રુપ બનાવીએ છીયે એમ જી.બી વોટ્સએપમાં ૨૫૬ ગ્રુપને એડ કરીને તમે એક બ્રોડકાસ્ટ મેસેજ ગ્રુપ બનાવી શકો છો અને એક જ ક્લિકમાં ૨૫૬ ગ્રુપમાં ટેક્સ મેસેજ મોકલી શકો છો.
- જી.બી વોટ્સએપમાં કોઈપણ મેસેજને તમે ૧૦ ભાષામાં ટ્રાંસલેટ (રુપાંતર) કરી શકો છો.
- જેમ વોટ્સએપમા મેસેજ રિવૂક કરતા હતા અને બંને જગ્યાએથી મેસેજ ડિલિટ થઈ જતો હતો એમ જી.બી વોટ્સએપમાં રિવૂક મેસેજ સિસ્ટમને પણ બંધ કરી શકો છો. એટલે કે આ ફીચર્સને એક્ટિવેટ કર્યા પછી કોઈપણ વ્યક્તિ મેસેજ રિવૂક (ડિલિટ) કરશે તો પણ નહિ થાય.
- જી.બી વોટ્સએપમાં સર્ચ વેબ ફીચર્સનો ઉપયોગ કરીને તમે ડાઈરેક્ટ ઓનલાઈન ફોટો ડાઉનલોડ કરી શકો છો.
- જી.બી વોટ્સએપમાં (GB whatsapp in Gujarati 2018) કોણે કેટલા ટાઈમે પ્રોફાઈલ ફોટો બદલ્યો એ પણ તમે લીસ્ટ પ્રમાણે જોઈ શકો છો.
ધ્યાન રાખો : આ આર્ટીકલમાં અમે તમને જે માહિતી આપી તે ઈન્ટરનેટ પર આધારિત છે અને આ માહિતી અમે તમને માત્ર જાણકારી માટે આપી રહ્યા છીયે બાકી તમારા ડેટાની સુરક્ષા તમારા પર આધારિત છે.
સ્વાભાવિક છે કે હવે તમે સમજી ગયા હશો કે જી.બી વોટ્સએપ (GB whatsapp in Gujarati) શું છે અને જી.બી વોટ્સએપમાં કેટલા ફીચર્સ આપેલા હોય છે છતાં પણ તમને સમજવામા કંઈ પ્રોબ્લેમ થતો અથવા તો આ આર્ટીકલમાં તમને કંઈ ખબર ના પડી હોય તો તમે અમને નીચે કોમેન્ટ જરુર કરો કેમ કે તમારી એક કોમેન્ટ અમારા આર્ટીકલ માટે ખૂબ જ મહત્વની હોય છે...આભાર
વધુ માહિતી માટે લાઈક કરો અમારા ફેસબૂક પેજને નીચેની લિંક પર ક્લિક કરીને...
👍 For more info Like our Gujaratiidea 👍
વધુ માહિતી માટે લાઈક કરો અમારા ફેસબૂક પેજને નીચેની લિંક પર ક્લિક કરીને...
👍 For more info Like our Gujaratiidea 👍